એક કાર્બન અવરોધક પર જાંબલી,પીળો,કથ્થઈ અને સોનેરી રંગની પટ્ટીઓ છે. તેનો અવરોધ .............. $\Omega$ છે.

  • A
    $641$
  • B
    $741$
  • C
    $704$
  • D
    $407$

Explore More

Similar Questions

કલર કોડ પરથી નક્કી કરેલ કાર્બન અવરોધનું મૂલ્ય $(22000 \pm 5 \%) \, \Omega$ છે. ત્રીજા બેન્ડનો રંગ કયો હશે?

કાર્બન ફિલ્મ રઝિસ્ટરનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા કલર કોડ સમજાવો.

કાર્બન અવરોધકમાં ત્રણ નારંગી પટ્ટાઓ છે. અવરોધક દ્વારા આપવામાં આવતો મહત્તમ અવરોધ . . . . . . હશે.

એક અવરોધક (resistor) પર નારંગી,લીલા,રૂપેરી અને સોનેરી રંગના પટ્ટાઓ છે. તો,અવરોધકનો અવરોધ કેટલો હશે?

આપેલ અવરોધકનું અવરોધ મૂલ્ય .......... $k\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo